પ્રિંટ પૂર્વાવલોકનને અક્ષમ કરો

પ્રિંટ પૂર્વાવલોકનને બદલે સિસ્ટમ પ્રિંટ સંવાદ બતાવો.

જ્યારે આ સેટિંગ સક્ષમ હોય, ત્યારે Google Chrome બિલ્ટૅ-ઇન પ્રિંટ પૂર્વાવલોકનને બદલે સિસ્ટમ પ્રિંટ સંવાદ ખોલશે જ્યારે કોઈ વપરાશકર્તા કોઈ પૃષ્ઠને છાપવાની વિનંતી કરે છે.

જો આ નીતિ સેટ નથી અથવા તે ખોટા પર સેટ છે, તો પ્રિંટ આદેશો પ્રિંટ પૂર્વાવલોકન સ્ક્રીનને ટ્રિગર કરે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDisablePrintPreview
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)