કાર્ય વ્યવસ્થાપકમાં સમાપ્તિની પ્રક્રિયાઓ સક્ષમ કરે છે

જો false પર સેટ કરેલ હોય, તો કાર્ય વ્યવસ્થાપકમાં 'પ્રક્રિયા સમાપ્ત કરો' બટનને અક્ષમ કરવામાં આવશે.

જો true પર સેટ કરેલ હોય અને ગોઠવેલી ન હોય, તો વપરાશકર્તા કાર્ય વ્યવસ્થાપકમાં પ્રક્રિયાઓને સમાપ્ત કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameTaskManagerEndProcessEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)