ડિસ્ક કેશ નિર્દેશિકા સેટ કરો

તે નિર્દેશિકાને ગોઠવે છે જેનો ઉપયોગ Google Chrome, ડિસ્ક પરની કેશ કરેલ ફાઇલોને સ્ટોર કરવા માટે કરશે.

જો તમે આ નીતિ સેટ કરો છો, તો Google Chrome, પ્રદાન કરેલી નિર્દેશિકાનો ઉપયોગ કરશે, પછી ભલે વપરાશકર્તાએ '--disk-cache-dir' ધ્વજનો ઉલ્લેખ કર્યો હોય કે ન હોય.

ઉપયોગમાં લઈ શકાય તેવા ચલોની સૂચિ માટે http://www.chromium.org/administrators/policy-list-3/user-data-directory-variables જુઓ.

જો આ નીતિ સેટ કર્યા વગર છોડેલી હોય, તો ડિફોલ્ટ કેશ નિર્દેશિકાનો ઉપયોગ થશે અને વપરાશકર્તા તેને '--disk-cache-dir' આદેશ રેખા ધ્વજથી ઓવરરાઇડ કરવામાં સમર્થ હશે.

Supported on: SUPPORTED_WIN7

ડિસ્ક કેશ નિર્દેશિકા સેટ કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDiskCacheDir
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)