જો આ નીતિ true પર સેટ કરેલી હશે અથવા કરેલી નહીં હોય, તો Google Castને સક્ષમ કરવામાં આવશે અને વપરાશકર્તાઓ તેને ઍપ મેનૂ, પેજ સંદર્ભ મેનૂ, કાસ્ટ કરી શકાય તેવી વેબસાઇટ પરના મીડિયા નિયંત્રણો અને (જો બતાવવામાં આવ્યું હોય, તો) કાસ્ટ ટુલબાર આઇકન પરથી લૉન્ચ કરી શકશે.
જો આ નીતિ false પર સેટ કરેલી હશે, તો Google Castને અક્ષમ કરવામાં આવશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | EnableMediaRouter |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |