Google Chrome ને મારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો

Google Chrome માં ડિફૉલ્ટ બ્રાઉઝર તપાસ ગોઠવે છે અને વપરાશકર્તાઓને તે બદલતા અટકાવે છે.

જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો સ્ટાર્ટઅપ Google Chrome હંમેશાં તપાસ કરે છે, કે તે ડિફૉલ્ટ બ્રાઉઝર છે અને જો શક્ય હોય તો આપમેળે નોંધણી કરે છે.

જો આ સેટિંગ અક્ષમ હોય, તો Google Chrome ક્યારેય તપાસ કરશે નહીં કે તે ડિફૉલ્ટ બ્રાઉઝર છે કે નહીં અને આ વિકલ્પની સેટિંગ માટે વપરાશકર્તા નિયંત્રણને અક્ષમ કરશે.

જો સેટિંગ સેટ થયેલી ન હોય, તો Google Chrome વપરાશકર્તાઓને તે ડિફૉલ્ટ બ્રાઉઝર છે કે નહીં તે અને જ્યારે તે ન હોય ત્યારે વપરાશકર્તા સૂચનો બતાવવા જોઈએ કે નહીં તે નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે.

Supported on: SUPPORTED_WIN7_ONLY

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultBrowserSettingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)