છબી URL માટેના પેરામીટર્સ જે POST નો ઉપયોગ કરે છે

POST સાથે છબી શોધ કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ પેરામીટર્સનો ઉલ્લેખ કરે છે. તે અલ્પવિરામથી વિભાજિત નામ/મૂલ્યની જોડીઓ ધરાવે છે. જો કોઈ મૂલ્ય ટેમ્પલેટ પેરામીટર છે, જેમ કે ઉપરનાં ઉદાહરણમાં {imageThumbnail}, તો તે વાસ્તવિક છબી થંબનેલ ડેટા દ્વારા બદલાશે.

આ નીતિ વૈકલ્પિક છે. જો તે સેટ નથી, તો છબી શોધ વિનંતી GET પદ્ધતિના ઉપયોગથી મોકલવામાં આવશે.

આ નીતિનું ફક્ત ત્યારે જ પાલન થાય છે જો 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ હોય.

Supported on: SUPPORTED_WIN7

છબી URL માટેના પેરામીટર્સ જે POST નો ઉપયોગ કરે છે

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultSearchProviderImageURLPostParams
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)