Google Chrome માં કયા વપરાશકર્તાઓને સાઇન ઇન કરવાની મંજૂરી છે તે પ્રતિબંધિત કરો

નિયમિત અભિવ્યકિત શામેલ છે જેનો ઉપયોગ ક્યા વપરાશકર્તાઓ Google Chrome માં સાઇન ઇન કરી શકે છે તે નિર્ધારિત કરવા માટે થાય છે.

જો વપરાશકર્તા આ નમૂનાથી મેળ ન ખાતા હોય તેવા વપરાશકર્તાનામ સાથે લૉગ ઇન કરવાનો પ્રયાસ કરે છે તો એક યોગ્ય ભૂલ પ્રદર્શિત થાય છે.

જો આ નીતિને સેટ કર્યા વિના અથવા ખાલી રાખવામાં આવી હોય, તો પછી કોઈ પણ વપરાશકર્તા Google Chrome માં સાઇન ઇન કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7

Google Chrome માં કયા વપરાશકર્તાઓને સાઇન ઇન કરવાની મંજૂરી છે તે પ્રતિબંધિત કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRestrictSigninToPattern
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)