પ્લગિંસની તે સૂચિનો ઉલ્લેખ કરો કે વપરાશાકર્તા જેને સક્ષમ અથવા અક્ષમ કરી શકે

વપરાશકર્તા Google Chrome માં સક્ષમ અથવા અક્ષમ કરી શકે છે તે પ્લગિન્સની સૂચિનો ઉલ્લેખ કરે છે.

વાઇલ્ડ કાર્ડ અક્ષરો '*' અને '?' નો ઉપયોગ નિયમહીન અક્ષરોની શ્રેણીથી મેળ કરવા માટે થઈ શકે છે. '*' નિયમહીન અક્ષરોની સંખ્યાથી મેળ ખાય છે જ્યારે કે '?' વૈકલ્પિક એકલ અક્ષરનો ઉલ્લેખ કરે છે, એટલે કે શૂન્ય અથવા એક અક્ષરથી મેળ ખાય છે. એસ્કેપ અક્ષર '\' છે, તેથી વાસ્તવિક '*', '?', અથવા '\' અક્ષરોને મેળ કરવા માટે, તમે તેમની આગળ '\' મૂકી શકો છો.

જો તમે આ સેટિંગ સક્ષમ કરી છે, તો પ્લગિન્સની નિર્દિષ્ટ સૂચિનો ઉપયોગ Google Chrome માં થઈ શકે છે. વપરાશકર્તાઓ તેમને 'about:plugins' માં સક્ષમ અથવા અક્ષમ કરી શકે છે, પછી ભલેને પ્લગિન DisabledPlugins માં નમૂનાથી પણ મેળ ખાતું હોય. વપરાશકર્તાઓ DisabledPlugins, DisabledPluginsExceptions અને EnabledPlugins માં કોઈપણ નમૂનાથી મેળ ખાતાં ન હોય તેવા પ્લગિન્સને સક્ષમ અથવા અક્ષમ પણ કરી શકે છે.

આ નીતિ ચુસ્ત પ્લગિનને બ્લેકલિસ્ટ કરવાની મંજૂરી આપવા માટે બનાવાઈ છે જ્યાં 'DisabledPlugins' સૂચિમાં વાઇલ્ડ કાર્ડ કરેલ એન્ટ્રીઓ શામેલ છે જેમ કે બધા '*' પ્લગિન્સને અક્ષમ કરો અથવા બધા '*Java*' Java પ્લગિન્સને અક્ષમ કરો પરંતુ વ્યવસ્થાપક 'IcedTea Java 2.3' જેવા કેટલાક ચોક્કસ સંસ્કરણને સક્ષમ કરવા માગે છે. આ ચોક્કસ સંસ્કરણનો ઉલ્લેખ આ નીતિમાં કરી શકાય છે.

નોંધો કે પ્લગિન નામ અને પ્લગિનનું જૂથ નામ એમ બંનેને છૂટ આપવી પડશે. દરેક પ્લગિન જૂથ about:plugins માં અલગ વિભાગમાં બતાવાય છે અને દરેક વિભાગમાં એક અથવા વધુ પ્લગિન્સ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, "Shockwave Flash" પ્લગિન "Adobe Flash Player" જૂથનું છે અને જો તે પ્લગિનને બ્લેકલિસ્ટમાંથી છૂટ અપાઈ છે તો તે બંને નામોના અપવાદ સૂચિમાં મેળ હોવો જરૂરી છે.

જો આ નીતિ સેટ કર્યા વિનાની રહેવા દીધી છે, તો કોઈપણ પ્લગિન જે 'DisabledPlugins' માં નમૂનાથી મેળ ખાય છે તે લોક કરવામાં, અક્ષમ કરવામાં આવશે અને વપરાશકર્તા તેમને સક્ષમ કરવામાં સમર્થ થશે નહીં.

Supported on: SUPPORTED_WIN7

અક્ષમ પ્લગિન્સની સૂચિમાંથી અપવાદોની સૂચિ

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\DisabledPluginsExceptions
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)