ઑડિઓ કેપ્ચરને મંજૂરી આપો અથવા નકારો

જો સક્ષમ કરેલ હોય અથવા ગોઠવેલ ન હોય (ડિફૉલ્ટ), તો વપરાશકર્તાને
AudioCaptureAllowedUrls સૂચિમાં ગોઠવેલા તે URL સિવાય ઑડિઓ કૅપ્ચરની
ઍક્સેસ માટે સંકેત આપવામાં આવશે કે જે સંકેત આપ્યા વિના ઍક્સેસ આપશે.

જ્યારે આ નીતિ અક્ષમ કરેલ હોય, ત્યારે વપરાશકર્તાને ક્યારેય સંકેત આપવામાં
આવશે નહીં અને ઑડિઓ કૅપ્ચર ફક્ત AudioCaptureAllowedUrls માં ગોઠવેલ URL પર જ ઉપલબ્ધ હશે.

આ નીતિ બધા પ્રકારના ઑડિઓ ઇનપુટને પ્રભાવિત કરે છે, ફક્ત બિલ્ટ-ઇન માઇક્રોફોનને જ નહીં.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAudioCaptureAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)