સલામત બ્રાઉઝિંગ સક્ષમ કરો

Google Chromeની Safe Browsing સુવિધાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે.

જો તમે આ સેટિંગ સક્ષમ કરો છો, તો Safe Browsing હંમેશાં સક્રિય રહે છે.

જો તમે આ સેટિંગ અક્ષમ કરો છો, તો Safe Browsing ક્યારેય સક્રિય હોતું નથી.

જો તમે આ સેટિંગને સક્ષમ કે અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ Google Chromeમાં "ફિશિંગ અને માલવેર સંરક્ષણને સક્ષમ કરો" સેટિંગને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી.

જો આ નીતિ સેટ કર્યા વિના છોડેલી હોય, તો આ સક્ષમ થશે પરંતુ વપરાશકર્તા તેને બદલી શકશે.

SafeBrowsing વિશે વધુ માહિતી માટે https://developers.google.com/safe-browsing જુઓ.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameSafeBrowsingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)