ફરજિયાત-ઇન્સ્ટોલ કરાયેલ ઍપ્લિકેશનો અને ઍક્સ્ટેન્શનોની સૂચિ ગોઠવો

તે ઍપ્લિકેશનો અને એક્સ્ટેન્શનની સૂચિનો ઉલ્લેખ કરે છે કે જે વપરાશકર્તા,
ક્રિયા-પ્રતિક્રિયા વિના, ચુપચાપ ઇન્સ્ટૉલ કરવામાં આવેલ હોય અને જે વપરાશકર્તા દ્વારા અનઇન્સ્ટૉલ કે
અક્ષમ કરી શકાતી નથી. ઍપ્લિકેશન/એક્સ્ટેન્શનના ભાવિ સંસ્કરણો
દ્વારા વિનંતી કરાયેલ કોઈપણ અતિરિક્ત પરવાનગીઓ સહિત ઍપ્લિકેશનો/એક્સ્ટેન્શન દ્વારા,
વિનંતી કરવામાં આવેલ તમામ પરવાનગીઓ વપરાશકર્તા ક્રિયા-પ્રતિક્રિયા વિના
સ્પષ્ટરૂપે મંજૂર કરવામાં આવે છે. વધુમાં, enterprise.device Attributes અને enterprise.platformKeys
એક્સ્ટેન્શન API માટે પરવાનગીઓ આપવામાં આવે છે (આ બે ફરજિયાત-ઇન્સ્ટૉલ
કરેલ ન હોય તેવી ઍપ્લિકેશનો/એક્સ્ટેન્શન માટે ઉપલબ્ધ હોતાં નથી
.)

આ નીતિ સંભવિતરૂપે વિરોધાભાસી ExtensionInstallBlacklist નીતિ પર અગ્રતા લે છે. જો કોઈ ઍપ્લિકેશન અથવા એક્સ્ટેન્શન કે જે પહેલાં આ સૂચિમાંથી ફરજિયાત-ઇન્સ્ટૉલ કરેલ હતી તે દૂર કરવામાં આવે છે, તો તે Google Chrome દ્વારા આપમેળે અનઇન્સ્ટૉલ થઈ જાય છે.

Microsoft® Active Directory® ડોમેન સાથે ન જોડાયેલ Windows આવૃત્તિઓ માટે
ફરજ પાડેલ ઇન્સ્ટૉલેશન, Chrome વેબ દુકાનમાં સૂચિબદ્ધ ઍપ્લિકેશનો અને
એક્સ્ટેન્શન પૂરતું મર્યાદિત છે.

નોંધો કે કોઈપણ એક્સ્ટેન્શનનો સ્રોત કોડ વિકાસકર્તા સાધનો (એક્સ્ટેન્શનને સંભવિત રૂપે અકાર્યક્ષમ રેન્ડર કરીને) મારફતે વપરાશકર્તાઓ દ્વારા બદલવામાં આવી શકે છે. જો આ કોઈ સમસ્યા હોય, તો DeveloperToolsDisabled નીતિ સેટ કરવી જોઈએ.

નીતિની દરેક સૂચિ આઇટમ એક સ્ટ્રિંગ છે જેમાં એક્સ્ટેન્શન ID અને કોઈ અર્ધવિરામ (;) દ્વારા અલગ કરેલ "અપડેટ" URL નો સમાવેશ થાય છે. એક્સ્ટેન્શન ID એ 32-અક્ષરની સ્ટ્રિંગ છે જે ઉદા. વિકાસકર્તા મોડમાં હોવા પર chrome://extensions પર મળે છે. https://developer.chrome.com/extensions/autoupdate પર વર્ણવ્યાં મુજબ "અપડેટ" URL એ કોઈ અપડેટ મેનિફેસ્ટ XML દસ્તાવેજને પૉઇન્ટ કરવું જોઈએ. નોંધો કે આ નીતિમાં સેટ કરેલ "અપડેટ" URL નો ઉપયોગ ફક્ત શરૂઆતી ઇન્સ્ટૉલેશન માટે જ થાય છે; એક્સ્ટેન્શનના અનુક્રમ અપડેટનો ઉપયોગ એક્સ્ટેન્શનનાં મેનિફેસ્ટમાં સૂચવેલ "અપડેટ" URL નો ઉપયોગ કરશે.

ઉદાહરણ તરીકે, gbchcmhmhahfdphkhkmpfmihenigjmpp;https://clients2.google.com/service/update2/crx માનક Chrome વેબ દુકાન "અપડેટ" URLમાંથી Chrome Remote Desktop ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરે છે. એક્સ્ટેન્શન હોસ્ટ કરવા વિશે વધુ માહિતી માટે, આ જુઓ: https://developer.chrome.com/extensions/hosting.

જો આ નીતિ સેટ કર્યા વગર છોડી દીધી હોય, તો કોઈ ઍપ્લિકેશનો અથવા એક્સ્ટેન્શનને આપમેળે ઇન્સ્ટૉલ કરવામાં નહીં આવે અને વપરાશકર્તા Google Chromeમાં કોઈપણ ઍપ્લિકેશન અથવા એક્સ્ટેન્શનને અનઇન્સ્ટૉલ કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7

ચુપચાપ ઇન્સ્ટોલ કરવાના ઍક્સ્ટેન્શન/ઍપ્લિકેશન ID અને અપડેટ URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionInstallForcelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)