SSL ચેતવણી પૃષ્ઠથી આગળ વધવાની મંજૂરી આપવી

જ્યારે વપરાશકર્તાઓ SSL ભૂલો ધરાવતી સાઇટ્સ પર નેવિગેટ કરે છે ત્યારે Chrome એક ચેતવણી પૃષ્ઠ બતાવે છે. ડિફોલ્ટ તરીકે અથવા જ્યારે આ નીતિ true પર સેટ કરેલી હોય, ત્યારે વપરાશકર્તાઓને આ ચેતવણી પૃષ્ઠો પર ક્લિક કરવાની મંજૂરી હોય છે.
આ નીતિને false પર સેટ કરવાથી વપરાશકર્તાઓ કોઈપણ ચેતવણી પૃષ્ઠ પર ક્લિક કરી શકતાં નથી.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSSLErrorOverrideAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)