સ્વચલિત સમયઝોન શોધ પદ્ધતિ ગોઠવવી
જ્યારે આ નીતિ સેટ કરેલ હોય, ત્યારે સ્વચાલિત સમયઝોન શોધ પ્રવાહ, સેટિંગના મૂલ્યના આધારે નીચેની રીતો પૈકીનો એક હશે:
જો TimezoneAutomaticDetectionUsersDecide પર સેટ કરેલ હોય, તો વપરાશકર્તાઓ, chrome://settings માં સામાન્ય નિયંત્રણોનો ઉપયોગ કરીને સ્વચાલિત સમયઝોન શોધને નિયંત્રિત કરવામાં સમર્થ હશે.
જો TimezoneAutomaticDetectionDisabled પર સેટ કરેલ હોય, તો chrome://settings માં સ્વચાલિત સમયઝોન નિયંત્રણોને અક્ષમ કરવામાં આવશે. સ્વચાલિત સમયઝોન શોધ હંમેશાં બંધ રહેશે.
જો TimezoneAutomaticDetectionIPOnly પર સેટ કરેલ છે, તો chrome://settings માં સમયઝોન નિયંત્રણોને અક્ષમ કરવામાં આવશે. સ્વચાલિત સમયઝોન શોધ હંમેશાં ચાલુ રહેશે. સમયઝોન શોધ, સ્થાનનો ઉકેલ કરવા માટે ફક્ત-IP પદ્ધતિનો ઉપયોગ કરશે.
જો TimezoneAutomaticDetectionSendWiFiAccessPoints પર સેટ કરેલ છે, તો chrome://settings માં સમયઝોન નિયંત્રણો અક્ષમ કરવામાં આવશે. સ્વચાલિત સમયઝોન શોધ હંમેશાં ચાલુ રહેશે. સમયક્ષેત્રની ગહન શોધ માટે દૃશ્યક્ષમ WiFi ઍક્સેસ-પૉઇન્ટની સૂચિ હંમેશાં Geolocation API સર્વરને મોકલવામાં આવશે.
જો TimezoneAutomaticDetectionSendAllLocationInfo પર સેટ કરેલ છે, તો chrome://settings માં સમયઝોન નિયંત્રણો અક્ષમ કરવામાં આવશે. સ્વચાલિત સમયઝોન શોધ હંમેશાં ચાલુ રહેશે. સ્થાન માહિતી (જેમ કે WiFi ઍક્સેસ-પૉઇન્ટ, પહોંચ યોગ્ય સેલ ટાવર, GPS) સમયઝોનની ગહન શોધ માટે સર્વર પર મોકલવામાં આવશે.
જો આ નીતિ સેટ કરેલ નથી, તો તે TimezoneAutomaticDetectionUsersDecide સેટ કરેલ હોય તે રીતે વર્તશે.
જો SystemTimezone નીતિ સેટ કરેલ છે, તો તે આ નીતિને ઓવરરાઇડ કરે છે. આ સ્થિતિમાં સ્વચાલિત સમયઝોન શોધ સંપૂર્ણપણે અક્ષમ કરવામાં આવે છે.
Supported on: SUPPORTED_WIN7
chromeos.admx