સંચાલિત બુકમાર્ક્સ

સંચાલિત બુકમાર્કની સૂચિને ગોઠવે છે.

નીતિમાં બુકમાર્કની એક સૂચિ રહેલ છે જ્યાં દરેક બુકમાર્ક "name" અને "url" કી ધરાવતો એક શબ્દકોશ છે, જે બુકમાર્કના નામ અને તેના લક્ષ્ય સમાવે છે. પેટાફોલ્ડરને "url" કી વગરના બુકમાર્કને નિર્ધારિત કરીને પરંતુ વધારાની "children" કી સાથે જે પોતે ઉપર નિર્ધારિત કર્યા પ્રમાણે બુકમાર્કની સૂચિ સમાવે છે (જેમાંના કેટલાક ફરી ફોલ્ડર હોઈ શકે છે) ગોઠવવામાં આવી શકે છે. Google Chrome અધૂરા URLમાં સુધાર કરે છે જે રીતે તેઓ ઑમ્નિબૉક્સ મારફતે સબમિટ કર્યા હોય, ઉદાહરણ તરીકે "google.com" એ "https://google.com/" બની જાય છે.

આ બુકમાર્કને એક એવા ફોલ્ડરમાં મૂકવામાં આવે છે કે જેને વપરાશકર્તા દ્વારા સંશોધિત કરી શકાતું નથી (પરંતુ વપરાશકર્તા તેને બુકમાર્ક બારમાંથી છુપાવવાનું પસંદ કરી શકે છે). ડિફૉલ્ટ તરીકે ફોલ્ડરનું નામ "સંચાલિત બુકમાર્ક" હોય છે પરંતુ તેને બુકમાર્કની સૂચિ મૂલ્ય તરીકે ઇચ્છિત ફોલ્ડરનામ વાળી કી "toplevel_name" ધરાવતો એક શબ્દકોશમાં ઉમેરીને કસ્ટમાઇઝ કરી શકાતું નથી.

વપરાશકર્તા એકાઉન્ટ પર સંચાલિત બુકમાર્ક સમન્વયિત કરવામાં આવતાં નથી અને એક્સ્ટેન્શન દ્વારા સંશોધિત કરી શકાતાં નથી.

Supported on: SUPPORTED_WIN7

સંચાલિત બુકમાર્ક્સ

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameManagedBookmarks
Value TypeREG_MULTI_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)