જ્યારે વપરાશકર્તાઓ સંભવિત રૂપે દૂષિત તરીકે ચિહ્નિત કરેલી હોય તેવી સાઇટ પર નૅવિગેટ કરે ત્યારે સલામત બ્રાઉઝિંગ સેવા એક ચેતવણી પેજ બતાવે છે. આ સેટિંગને સક્ષમ કરવું તે વપરાશકર્તાઓને કોઈપણ રીતે ચેતવણી પેજથી દૂષિત સાઇટ પર આગળ વધવાથી અટકાવે છે.
જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા ગોઠવેલી નથી, તો પછી વપરાશકર્તાઓ ચેતવણી બતાવ્યાં પછી ચિહ્નિત કરેલી સાઇટ પર આગળ વધવાનું પસંદ કરી શકે છે.
SafeBrowsing વિશે વધુ માહિતી માટે https://developers.google.com/safe-browsing જુઓ.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DisableSafeBrowsingProceedAnyway |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |