Google Chrome OS માં લોગિન સ્ક્રિન પર પાવર સંચાલનને ગોઠવો.
જ્યારે લોગિન સ્ક્રિન દર્શાવવામાં આવી રહી હોય ત્યારે થોડા સમય માટે કોઇ વપરાશકર્તા પ્રવૃત્તિ ન થાય ત્યારે Google Chrome OS કેવી રીતે વર્તે છે તે આ નીતિ તમને ગોઠવવા દે છે. આ નીતિ બહુવિધ સેટિંગ્સનું નિયંત્રણ કરે છે. તેમના વ્યક્તિગત અર્થનિર્ધારણ અને મૂલ્ય શ્રેણીઓ માટે, સત્ર અંતર્ગત પાવર સંચાલનનું નિયંત્રણ કરતી અનુરૂપ નીતિઓ જુઓ. આ નીતિઓમાંથી માત્ર વિચલનો આ છે:
* નિષ્ક્રિયતા અથવા લીડ બંધ કરવા પર કરાતી ક્રિયાઓ સત્રનો અંત કરી શકતી નથી.
* જ્યારે AC પાવર પર ચાલુ હોય ત્યારે નિષ્ક્રિયતા પર લેવાતી ડિફોલ્ટ ક્રિયા શટ ડાઉન છે.
જો સેટિંગ અનુલ્લેખિત છોડી હોય, તો ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ થાય છે.
જો આ નીતિ સેટ કર્યા વગરની છે, તો બધી સેટિંગ્સ માટે ડિફોલ્ટ્સનો ઉપયોગ થાય છે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DeviceLoginScreenPowerManagement |
Value Type | REG_MULTI_SZ |
Default Value |