લોગિન સ્ક્રીન પર મોટું કર્સરની સ્થિતિ ઍક્સેસિબિલિટી સુવિધાની ડિફોલ્ટ સ્થિતિ સેટ કરો.
જો આ નીતિને ટ્રૂ પર સેટ કરેલી હોય, તો જ્યારે લોગિન સ્ક્રીન બતાવવામાં આવે ત્યારે મોટું કર્સર સક્ષમ થશે.
જો આ નીતિને ફોલ્સ પર સેટ કરેલી હોય, તો જ્યારે લોગિન સ્ક્રીન બતાવવામાં આવે ત્યારે મોટું કર્સર અક્ષમ થશે.
જો તમે આ નીતિને સેટ કરેલી હોય, તો વપરાશકર્તાઓ મોટા કર્સરને સક્ષમ અથવા અક્ષમ કરીને તેને અસ્થાયીરૂપે ઓવરરાઇડ કરી શકે છે. જોકે, વપરાશકર્તાની પસંદગી નિરંતર નથી અને જ્યારે પણ લોગિન સ્ક્રીન નવેસરથી બતાવવામાં આવે અથવા વપરાશકર્તા લોગિન સ્ક્રીન પર એક મિનિટ માટે નિષ્ક્રિય રહે ત્યારે ડિફોલ્ટ પુનઃસ્થાપિત થાય છે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી હોય, તો લોગિન સ્ક્રીન પહેલી વખત બતાવવામાં આવે ત્યારે મોટું કર્સર અક્ષમ હોય છે. વપરાશકર્તાઓ કોઈ પણ સમયે મોટું કર્સર સક્ષમ અથવા અક્ષમ કરી શકે છે અને લોગિન સ્ક્રીન પર તેની સ્થિતિ વપરાશકર્તાઓ વચ્ચે નિરંતર હોય છે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DeviceLoginScreenDefaultLargeCursorEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |