એક્સ્ટેન્શન્સ દૂરસ્થ પ્રમાણન API નો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે

આ નીતિ રિમોટ પ્રમાણન માટે Enterprise Platform Keys API ફંક્શન chrome.enterprise.platformKeys.challengeUserKey() ને ઉપયોગમાં લેવા માટે મંજૂર એક્સ્ટેન્શન્સનો ઉલ્લેખ કરે છે. API નો ઉપયોગ કરવા માટે એક્સ્ટેન્શન્સને આ સૂચિમાં ઉમેરવા આવશ્યક છે.

જો કોઈ એક્સ્ટેન્શન સૂચિમાં ન હોય અથવા તો સૂચિ સેટ કરેલ ન હોય, તો API પરનો કૉલ એક ભૂલ કોડ સાથે નિષ્ફળ થશે.

Supported on: SUPPORTED_WIN7

એક્સ્ટેન્શન્સ દૂરસ્થ પ્રમાણન API નો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\AttestationExtensionWhitelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)