ન્યૂનતમ SSL સંસ્કરણ સક્ષમ
ચેતવણી: SSLv3 સમર્થનને સંસ્કરણ 43 પછી (જુલાઈ 2015ની આસપાસ) Google Chrome પરથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે અને એ સાથે આ નીતિ પણ દૂર કરવામાં આવશે.
જો આ નીતિ ગોઠવવામાં આવી ન હોય, તો Google Chrome, ડિફોલ્ટ લઘુત્તમ સંસ્કરણનો ઉપયોગ કરે છે જે Google Chrome 39 માં SSLv3 અને પછીના સંસ્કરણોમાં TLS 1.0 છે.
અન્યથા તેને નીચેનામાંથી કોઈ એક મૂલ્ય પર સેટ કરવામાં આવી શકે છે: "sslv3", "tls1", "tls1.1" અથવા "tls1.2". જ્યારે સેટ કરવામાં આવે, ત્યારે Google Chrome, ઉલ્લેખિત સંસ્કરણ કરતાં નીચેના SSL/TLS સંસ્કરણોનો ઉપયોગ કરશે નહીં. વણઓળખાયેલ મૂલ્ય અવગણવામાં આવશે.
નોંધો કે, સંખ્યા મોટી હોવા છતાં, "sslv3" એ "tls1" કરતાં પહેલાંનું સંસ્કરણ છે.
Supported on: SUPPORTED_WIN7
chrome.admx