આ નીતિ ફક્ત રીટેલ મોડ માટે સક્રિય છે.
જ્યારે DeviceIdleLogoutTimeout નિર્દિષ્ટ કરેલું હોય ત્યારે આ નીતિ કાઉન્ટ ડાઉન ટાઇમરની અવધિને નિર્ધારિત કરે છે જે લૉગ આઉટ અમલમા આવતા પહેલા વપરાશકર્તાને બતાવવામાં આવે છે.
નીતિ મૂલ્ય મીલિસેકન્ડ્સમાં ઉલ્લેખિત હોવું જોઈએ.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DeviceIdleLogoutWarningDuration |
Value Type | REG_DWORD |
Default Value | |
Min Value | 0 |
Max Value | 2000000000 |