વિકાસકર્તા ટુલ્સ અક્ષમ કરો

વિકાસકર્તા સાધનો અને JavaScript કન્સોલને અક્ષમ કરે છે.

જો તમે આ સેટિંગ સક્ષમ કરો છો, તો વિકાસકર્તા સાધનો ઍક્સેસ કરી શકાતાં નથી અને હવે વેબ-સાઇટ ઘટકોનું નિરિક્ષણ કરી શકાતું નથી. વિકાસકર્તા સાધનો અથવા JavaScript કન્સોલને ખોલવા માટેના કોઈપણ કીબોર્ડ શૉર્ટકટ્સ અને કોઈપણ મેનૂ અથવા સંદર્ભ મેનૂ એન્ટ્રીઝ અક્ષમ કરવામાં આવશે.

આ વિકલ્પને અક્ષમ પર સેટ કરવાથી અથવા તેને સેટ કર્યા વગર છોડવાથી વપરાશકર્તાને વિકાસકર્તા સાધનો અને JavaScript કન્સોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeveloperToolsDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)