બિલ્ટ-ઇન DNS ક્લાયંટને Google Chrome માં ઉપયોગમાં લેવું કે નહીં તે નિયંત્રિત કરે છે.
જો આ નીતિ સાચા પર સેટ હોય, તો બિલ્ટ-ઇન DNS ક્લાયંટનો ઉપયોગ થશે, જો ઉપલબ્ધ હોય તો.
જો આ નીતિ ખોટા પર સેટ હોય, તો બિલ્ટ-ઇન DNS ક્લાયંટનો ક્યારેય ઉપયોગ થશે નહીં.
જો આ નીતિ સેટ કર્યા વગર છોડી હોય, તો વપરાશકર્તાઓ બિલ્ટ-ઇન DNS ક્લાયંટનો ઉપયોગ chrome://flags ને સંપાદિત કરીને કરવો કે એક આદેશ-રેખા ધ્વજનો ઉલ્લેખ કરીને કરવો તે ફેરફાર કરવામાં સક્ષમ હશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | BuiltInDnsClientEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |