ઉપકરણ માટે ઉપયોગમાં લેવા માટેના ઘડિયાળના ફોર્મેટનો ઉલ્લેખ કરે છે.
આ નીતિ લૉગિન સ્ક્રીન પર ઉપયોગમાં લેવા માટેના ઘડિયાળના ફોર્મેટને અને વપરાશકર્તા સત્રો માટે ડિફોલ્ટ તરીકે ગોઠવે છે. વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ માટે ઘડિયાળના ફોર્મેટને હજી પણ ઓવરરાઇડ કરી શકે છે.
જો નીતિ ટ્રુ પર સેટ કરેલ છે, તો ઉપકરણ 24 કલાકના ઘડિયાળના ફોર્મેટનો ઉપયોગ કરશે. જો નીતિ ફૉલ્સ પર સેટ કરેલ છે, તો ઉપકરણ 12 કલાકના ઘડિયાળના ફોર્મેટનો ઉપયોગ કરશે.
જો આ નીતિ સેટ કરેલ નથી, તો ઉપકરણને 24 કલાકના ઘડિયાળના ફોર્મેટ પર ડિફોલ્ટ કરવામાં આવશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | SystemUse24HourClock |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |