રીમોટ ઍક્સેસ હોસ્ટ્સ માટે TalkGadget પ્રીફિક્સ ગોઠવો

TalkGadget પ્રીફિક્સને ગોઠવે છે જેનો ઉપયોગ રીમોટ ઍક્સેસ હોસ્ટ્સ દ્વારા કરવામાં આવશે અને વપરાશકર્તાનોને તેને બદલવાથી અટકાવે છે.

જો ઉલ્લેખિત છે, તો આ પ્રીફિક્સ TalkGadget માટે પૂર્ણ નામ બનાવવા માટે મૂળ TalkGadget નામ પર ઉમેર્યું છે. મૂળ TalkGadget ડોમેન નામ '.talkgadget.google.com' છે.

જો આ સેટિંગ સક્ષમ કરેલી છે, તો પછી હોસ્ટ્સ ડિફોલ્ટ ડોમેન નામને બદલે TalkGadget ને ઍક્સેસ કરતી વખતે કસ્ટમ ડોમેન નામનો ઉપયોગ કરશે.

જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા સેટ કરેલી નથી, તો પછી બધા હોસ્ટ્સ માટે ડિફોલ્ટ TalkGadget ડોમેન નામ ('chromoting-host.talkgadget.google.com') નો ઉપયોગ કરવામાં આવશે.

રીમોટ ઍક્સેસ ક્લાઇન્ટ આ નીતિ સેટિંગ દ્વારા પ્રભાવિત થતા નથી. તેઓ TalkGadget ને ઍક્સેસ કરવા માટે હંમેશાં 'chromoting-client.talkgadget.google.com' નો ઉપયોગ કરશે.

Supported on: SUPPORTED_WIN7

રીમોટ ઍક્સેસ હોસ્ટ્સ માટે TalkGadget પ્રીફિક્સ ગોઠવો

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameRemoteAccessHostTalkGadgetPrefix
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)