પ્રોક્સી રિઝોલ્યુશન દરમિયાન Google Chrome દ્વારા ઉપયોગમાં લેવાયેલ PAC સ્ક્રિપ્ટ્સ પર પસાર કરતાં પહેલાં તેમની ગોપનીયતા અને સુરક્ષા https:// URL ના સંવેદનશીલ ભાગોને સ્ટ્રિપ કરે છે.
જ્યારે True હોય, ત્યારે સુરક્ષા સુવિધા સક્ષમ હોય છે અને https:// URL ને
PAC સ્ક્રિપ્ટ પર સબમિટ કરતાં પહેલાં તેમને સ્ટ્રિપ કરવામાં આવે છે. આ રીતે PAC સ્ક્રિપ્ટ
કોઇ એન્ક્રિપ્ટેડ ચેનલ દ્વારા સામાન્ય રીતે સુરક્ષિત કરવામાં આવેલ ડેટા (જેમ કે URL નો પથ
અને ક્વેરી) ને જોવા માટે સમર્થ નથી.
જ્યારે False હોય, ત્યારે સુરક્ષા સુવિધા અક્ષમ હોય છે અને PAC સ્ક્રિપ્ટ્સને દરેક રીતે
https:// URL ના તમામ ઘટકો જોવાની સક્ષમતા આપવામાં આવે છે. આ મૂળ સ્ક્રિપ્ટને
ધ્યાનમાં લીધા વગર તમામ PAC સ્ક્રિપ્ટ્સ પર લાગુ થાય છે (અસુરક્ષિત સંક્રમણ મારફતે
મેળવવામાં આવેલ અથવા WPAD મારફતે અસુરક્ષિત રીતે શોધવામાં આવેલ સહિત).
આ ડિફોલ્ટ તરીકે True હોય છે (સુરક્ષા સુવિધાઓ સક્ષમ કરેલ), Chrome OS
એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાઓ સિવાય કે જે હાલમાં ડિફોલ્ટ તરીકે False હોય છે.
તે ભલામણપાત્ર છે કે આ True તરીકે સેટ કરેલું હોય. False તરીકે સેટ કરવાનું એકમાત્ર
કારણ એ છે કે જો તે વર્તમાન PAC સ્ક્રિપ્ટ્સ સાથે સુસંગતતાની સમસ્યા ઊભી કરતું હોય.
સુવિધામાં આ ઓવરરાઇડને દૂર કરવાની અપેક્ષા છે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | PacHttpsUrlStrippingEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |