વિકાસકર્તા મોડને અવરોધિત કરો.
જો આ નીતિ ટ્રુ પર સેટ કરી છે, તો Google Chrome OS, ઉપકરણને વિકાસકર્તા મોડમાં બૂટ થવાથી અટકાવશે. સિસ્ટમ બૂટ થવાની ના પાડશે અને જ્યારે વિકાસકર્તા સ્વિચ ચાલુ કરી હોય ત્યારે ભૂલ સ્ક્રીન બતાવે છે.
જો આ નીતિ સેટ કરેલી નથી અથવા ફોલ્સ પર સેટ કરેલી છે, તો ઉપકરણ માટે વિકાસકર્તા મોડ ઉપલબ્ધ રહેશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DeviceBlockDevmode |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |