રીલિઝ ચેનલ વપરાશકર્તાઓ દ્વારા ગોઠવવા યોગ્ય હોવી જોઈએ કે નહીં

જો આ નીતિ True પર સેટ કરેલી છે અને ChromeOsReleaseChannel નીતિનો ઉલ્લેખ કરેલો નથી, તો નોંધણી કરતા ડોમેનનાં વપરાશકર્તાઓને ઉપકરણની રીલિઝ ચેનલ બદલવાની મંજૂરી હશે. જો આ નીતિ false પર સેટ કરેલી છે, તો ઉપકરણ છેલ્લે જે પણ ચેનલ સેટ કરી હતી તેમાં લૉક થશે.

વપરાશકર્તાએ પસંદ કરેલી ચેનલ ChromeOsReleaseChannel નીતિ દ્વારા ઓવરરાઇડ થશે, પરંતુ જો ઉપકરણ પર ઇન્સ્ટોલ કરેલી હતી તે ચેનલ કરતા નીતિ ચેનલ વધુ સ્થિર હોય, તો પછી ચેનલ વધુ સ્થિર ચૅનલનું સંસ્કરણ ઉપકરણ પર ઇન્સ્ટોલ કરેલું તેના કરતા વધુ સંસ્કરણ સંખ્યા પર પહોંચે તે પછી જ સ્વિચ કરશે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameChromeOsReleaseChannelDelegated
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)