જો SyncDisabled પર સેટ કરેલ હોય અથવા તો ગોઠવેલ ન હોય, તો ARC-ઍપ્લિકેશનો માટે Google Chrome OS પ્રમાણપત્ર ઉપલબ્ધ હોતાં નથી.
જો CopyCaCerts પર સેટ કરેલ હોય, તો Web TrustBit સાથેના તમામ ONC-ઇન્સ્ટૉલ કરેલ CA પ્રમાણપત્રો, ARC-ઍપ્લિકેશનો માટે ઉપલબ્ધ હોય છે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | ArcCertificatesSyncMode |
Value Type | REG_DWORD |
Value | 0 |
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | ArcCertificatesSyncMode |
Value Type | REG_DWORD |
Value | 1 |