સ્ક્રીન સક્રીય કરતા લૉક્સ માન્ય છે કે નહીં તે સ્પષ્ટ કરે છે. સ્ક્રીન સક્રીય કરતા લૉક્સની પાવર સંચાલન એક્સટેન્શન API મારફતે એક્સટેન્શન્સ દ્વારા વિનંતી કરી શકાય છે.
જો આ નીતિ ટ્રુ પર સેટ કરેલી હોય અથવા સેટ ન કરેલી છોડેલી હોય, તો પાવર સંચાલન માટે સ્ક્રીન સક્રીય કરતા લૉક્સ સન્માનનીય હશે.
જો આ નીતિ ફોલ્સ પર સેટ કરેલી હોય, તો સ્ક્રીન સક્રીય કરતા લૉક્સની વિનંતીઓ અવગણવામાં આવશે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | AllowScreenWakeLocks |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |