અક્ષમ કરેલા પ્લગઇંસની સૂચિનો ઉલ્લેખ કરો

Google Chrome માં અક્ષમ પ્લગઇન્સની સૂચિનો ઉલ્લેખ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે.

આર્બીટ્રેરી અક્ષરોના ક્રમ સાથે મેચ કરવા માટે '*' અને '?' વાઇલ્ડ કાર્ડ અક્ષરોનો ઉપયોગ કરી શકાય છે. '*' એ આર્બીટ્રેરી અક્ષરોની સંખ્યા સાથે મેળ ખાય છે જ્યારે '?' એ એક વૈકલ્પિક એકલ અક્ષરનો ઉલ્લેખ કરે છે, એટલે કે શૂન્ય અથવા એક સાથે મેળ ખાતાં અક્ષરો. એસ્કેપ અક્ષર એ '\' છે, તેથી ચોક્કસ '*', '?', અથવા '\' અક્ષરો સાથે મેળ કરવા, તમે તેમની આગળ એક '\' મૂકી શકો છો.

જો તમે આ સેટિંગ સક્ષમ કરો છો, તો પ્લગઇન્સની ઉલ્લેખિત સૂચિનો ઉપયોગ તમે Google Chrome માં ક્યારેય કરી શકતા નથી. પ્લગઇન્સ 'about:plugins' માં અક્ષમ તરીકે માર્ક કરેલા હોય છે અને વપરાશકર્તાઓ તેમને સક્ષમ કરી શકતા નથી.

નોંધ રાખો કે આ નીતિ EnabledPlugins અને DisabledPluginsExceptions દ્વારા ઓવરરાઇડ થઈ શકે છે.

જો આ નીતિ સેટ કર્યા વગર છોડી હોય, તો વપરાશકર્તા સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરેલા હાર્ડ-કોડેડ અસંગત, જૂના અથવા જોખમકારક પ્લગઇન્સ સિવાયનાં કોઈપણ પ્લગઇનનો ઉપયોગ કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7

અક્ષમ પ્લગિન્સની સૂચિ

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\DisabledPlugins
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)