ડિફૉલ્ટ કૂકીઝ સેટિંગ
વેબસાઇટ્સને સ્થાનિક ડેટા સેટ કરવાની મંજૂરી છે કે નહીં તે સેટ કરવાની તમને મંજૂરી આપે છે. સ્થાનિક ડેટા સેટ કરવાની બધી જ વેબસાઇટ્સ માટે મંજૂરી આપી શકાય છે અથવા તો બધી જ વેબસાઇટ્સ માટે નામંજૂર કરી શકાય છે.
જો આ નીતિને ‘કુકીઝને સત્રના સમયગાળા માટે રાખો' પર સેટ કરવામાં આવી હોય, તો જ્યારે સત્ર બંધ થશે ત્યારે કુકીઝ સાફ કરવામાં આવશે. નોંધો કે જો Google Chrome, ‘પૃષ્ઠભૂમિ મોડ' માં ચાલી રહ્યું હોય, તો જ્યારે છેલ્લી વિંડો બંધ થાય ત્યારે સત્ર બંધ ન થાય તેવું બની શકે. કૃપા કરીને આ વર્તનને ગોઠવવા વિશે વધુ માહિતી માટે ‘BackgroundModeEnabled' નીતિ જુઓ.
જો આ નીતિને સેટ કર્યા વગર છોડવામાં આવી હોય, તો ‘AllowCookies' નો ઉપયોગ કરવામાં આવશે અને વપરાશકર્તા તેને બદલવામાં સમર્થ હશે.
Supported on: SUPPORTED_WIN7
chrome.admx