ઓન-સ્ક્રીન કીબોર્ડ ઍક્સેસિબિલિટી સુવિધાને સક્ષમ કરો.
જો આ નીતિ ટ્રુ પર સેટ કરી છે, તો ઓન-સ્ક્રીન કીબોર્ડ હંમેશાં સક્ષમ કરવામાં આવશે.
જો આ નીતિ ફોલ્સ પર સેટ કરી છે, તો ઓન-સ્ક્રીન કીબોર્ડ હંમેશાં અક્ષમ કરવામાં આવશે.
જો તમે આ નીતિ સેટ કરી છે, તો વપરાશકર્તાઓ તેને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતાં નથી.
જો આ નીતિ સેટ કર્યા વિના છોડી દીધી છે, તો આરંભિક રૂપે ઓન-સ્ક્રીન કીબોર્ડ અક્ષમ કરેલ હોય છે પરંતુ વપરાશકર્તા દ્વારા કોઈપણ સમયે સક્ષમ કરી શકાય છે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | VirtualKeyboardEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |