વપરાશકર્તા અવતાર છબી

આ નીતિ લોગિન સ્ક્રીન પર વપરાશકર્તાને પ્રસ્તુત કરતી અવતાર છબીને ગોઠવવાની તમને મંજૂરી આપે છે. નીતિ તે URLને ઉલ્લેખિત કરીને સેટ કરી છે કે જેમાંથી Google Chrome OS અવતાર છબી ડાઉનલોડ કરી શકે છે અને ક્રિપ્ટોગ્રાફિક હેશનો ઉપયોગ ડાઉનલોડની પ્રામાણિકતાને ચકાસવા માટે થાય છે. છબી JPEG ફોર્મેટમાં હોવી આવશ્યક છે, તેના કદે 512kB વટાવવા ન જોઈએ. URL કોઈપણ પ્રમાણીકરણ વિના ઍક્સેસિબલ હોવું આવશ્યક છે.

અવતાર છબી ડાઉનલોડ અને કેશ કરી છે. જ્યારે પણ URL અથવા હેશ બદલાય ત્યારે તે ફરીથી ડાઉનલોડ કરવામાં આવશે.

નીતિને એવી સ્ટ્રિંગ તરીકે ઉલ્લેખિત કરવી જોઈએ જે URL અને હેશને JSON ફોર્મેટમાં નીચેના સ્કીમાનું પાલન કરીને વ્યક્ત કરે છે:
{
"type": "object",
"properties": {
"url": {
"description": "URL કે જેમાંથી અવતાર છબી ડાઉનલોડ કરી શકાય છે.",
"type": "string"
},
"hash": {
"description": "અવતાર છબીનો SHA-1 હેશ.",
"type": "string"
}
}
}

જો આ નીતિ સેટ કરી છે, તો Google Chrome OS ડાઉનલોડ કરવામાં આવશે અને અવતાર છબીનો ઉપયોગ કરશે.

જો તમે આ નીતિ સેટ કરો છો, તો વપરાશકર્તાઓ તેને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતાં નથી.

જો આ નીતિ સેટ કર્યા વગરની રાખી છે, તો વપરાશકર્તા લોગિન સ્ક્રીન પર તેમને પ્રસ્તુત કરતી અવતાર છબી પસંદ કરી શકે છે..

Supported on: SUPPORTED_WIN7

વપરાશકર્તા અવતાર છબી

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameUserAvatarImage
Value TypeREG_MULTI_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)