રીમોટ ઍક્સેસ હોસ્ટ દ્વારા રીલે સર્વર્સના ઉપયોગને સક્ષમ કરો

જ્યારે રિમોટ ક્લાયન્ટ આ મશીન પર કનેક્શન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોય ત્યારે રીલે સર્વરના ઉપયોગને સક્ષમ કરે છે.

જો આ સેટિંગ સક્ષમ કરેલ હોય, તો પછી જ્યારે પ્રત્યક્ષ કનેક્શન ઉપલબ્ધ ન હોય (દા.ત. ફાયરવૉલ પ્રતિબંધોને કારણે) ત્યારે આ મશીનથી કનેક્ટ કરવા માટે રિમોટ ક્લાયન્ટ, રીલે સર્વરનો ઉપયોગ કરી શકે છે.

નોંધો કે જો આ નીતિ RemoteAccessHostFirewallTraversal અક્ષમ કરેલ છે, તો આ નીતિને અવગણવામાં આવશે.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો સેટિંગ સક્ષમ થશે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameRemoteAccessHostAllowRelayedConnection
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)