Kerberos SPN માં અ-માનક પોર્ટ શામેલ કરો

જનરેટ કરેલ Kerberos SPN એ અ-માનક પોર્ટ શામેલ કરવું કે નહીં તેનો ઉલ્લેખ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરી હોય, અને અ-માનક પોર્ટ (ઉ.દા.. 80 અથવા 443 સિવાયના પોર્ટ) દાખલ કર્યા હોય, તો તે જનરેટ કરેલા Kerberos SPN માં શામેલ થઈ જશે. જો તમે સેટિંગને અક્ષમ કરી હોય, તો જનરેટ કરેલ Kerberos SPN કોઈપણ સ્થિતિમાં પોર્ટને શામેલ કરશે નહીં.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameEnableAuthNegotiatePort
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)