સ્વતઃ અપડેટને અક્ષમ કરે છે

જ્યારે True પર સેટ હોય ત્યારે સ્વયંચાલિત અપડેટ અક્ષમ કરે છે.

જ્યારે આ સેટિંગ ગોઠવેલ ન હોય અથવા તો False પર સેટ કરેલ હોય, ત્યારે Google Chrome OS ઉપકરણો અપડેટ માટે આપમેળે તપાસે છે.

ચેતવણી: સ્વતઃઅપડેટ્સને સક્ષમ કરેલ રાખવાની ભલામણ કરવામાં આવે છે જેથી કરીને વપરાશકર્તાઓને સોફ્ટવેર અપડેટ્સ અને મહત્વપૂર્ણ સુરક્ષા ફિક્સેસ પ્રાપ્ત થાય. સ્વતઃઅપડેટ્સને બંધ કરવાથી વપરાશકર્તાઓ જોખમમાં મૂકાઈ શકે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceAutoUpdateDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)