Google Chromeના પ્રોફાઇલ ડેટા માટે રોમિંગ કૉપિની રચનાને સક્ષમ કરો

જો તમે આ સેટિંગ્સને સક્ષમ કરો છો, તો Google Chrome પ્રોફાઇલમાં સંગ્રહિત કરેલ સેટિંગ્સ જેમ કે બુકમાર્ક, સ્વતઃભરણ ડેટા, પાસવર્ડ વગેરેને રોમિંગ વપરાશકર્તા પ્રોફાઇલ ફોલ્ડર અથવા Google Chrome નીતિ મારફતે વ્યવસ્થાપક દ્વારા ઉલ્લેખિત સ્થાનમાં સંગ્રહિત ફાઇલમાં પણ લખવામાં આવશે. આ નીતિને સક્ષમ કરવાથી ક્લાઉડ સિંક અક્ષમ થઈ જાય છે.

જો આ નીતિ અક્ષમ કરી હોય અથવા સેટ કર્યા વિના છોડી દીધી હોય તો જ નિયમિત સ્થાનિક પ્રોફાઇલનો ઉપયોગ કરવામાં આવશે.

SyncDisabled નીતિ RoamingProfileSupportEnabledને ઓવરરાઇડ કરીને, બધા ડેટાને સિંક કરવાનું અક્ષમ કરે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRoamingProfileSupportEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)