પ્રોક્સી સર્વર સેટિંગનો ઉલ્લેખ કેવી રીતે કરવો તે પસંદ કરો
તમને Google Chrome દ્વારા ઉપયોગમાં લેવાતાં પ્રોક્સી સર્વરનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે અને વપરાશકર્તાઓને પ્રોક્સી સેટિંગ્સને બદલવાથી અટકાવે છે. ARC-ઍપ્લિકેશનો આ પ્રોક્સી સર્વરનો પણ ઉપયોગ કરી શકશે.
જો તમે પ્રોક્સી સર્વરનો ક્યારેય ઉપયોગ ન કરવાનું અને હંમેશાં સીધા જ કનેક્ટ થવાનું પસંદ કરો છો, તો અન્ય તમામ વિકલ્પો અવગણવામાં આવે છે.
જો તમે સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સને ઉપયોગમાં લેવાનું પસંદ કરો છો, તો અન્ય તમામ વિકલ્પો અવગણવામાં આવે છે.
જો તમે પ્રોક્સી સર્વરની સ્વતઃ શોધ કરવાનું પસંદ કરો છો, તો અન્ય તમામ વિકલ્પો અવગણવામાં આવે છે.
જો તમે સ્થિર સર્વર પ્રોક્સી મોડ પસંદ કરો છો, તો તમે 'પ્રોક્સી સર્વરનું
સરનામું અથવા URL' અને 'પ્રોક્સી બાયપાસ નિયમોની અલ્પવિરામથી વિભાજિત
સૂચિ'માં આગળનાં વિકલ્પો ઉલ્લેખિત કરી શકો છો. ARC-ઍપ્લિકેશનો માટે ફક્ત ઉચ્ચતમ પ્રાધાન્યતા સાથેનું HTTP પ્રોક્સી સર્વર જ ઉપલબ્ધ છે.
જો તમે .pac પ્રોક્સી સ્ક્રિપ્ટને ઉપયોગ કરવાનું પસંદ કરો છો, તો તમે 'પ્રોક્સી .pac ફાઇલનું URL' માં સ્ક્રિપ્ટના URL નો ઉલ્લેખ કરો એ આવશ્યક છે.
વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો:
https://www.chromium.org/developers/design-documents/network-settings#TOC-Command-line-options-for-proxy-sett.
જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો Google Chrome અને ARC-ઍપ્લિકેશનો, આદેશ રેખા પરથી ઉલ્લેખિત તમામ પ્રોક્સી-સંબંધિત વિકલ્પોને અવગણે છે.
આ નીતિને સેટ કર્યા વિના છોડવી વપરાશકર્તાઓને પોતાની જાતે પ્રોક્સી સેટિંગ્સને પસંદ કરવાની મંજૂરી આપશે.
Supported on: SUPPORTED_WIN7
chrome.admx