પ્રમાણપત્ર પારદર્શિતા આવશ્યકતાઓને સૂચિબદ્ધ URL પર લાગુ કરવાનું અક્ષમ કરે છે.
આ નીતિ ઉલ્લેખિત URL માં હોસ્ટનામના પ્રમાણપત્ર પારદર્શિતા દ્વારા પ્રમાણપત્રોને જાહેર ન કરવાની મંજૂરી આપે છે. આ અન્યથા અવિશ્વસનીય હોય એવા પ્રમાણપત્રોને ઉપયોગમાં ચાલુ રાખવાની મંજૂરી આપે છે, કારણ કે તે ઠીકથી સાર્વજનિક રીતે જાહેર કર્યા ન હતાં, પરંતુ તે હોસ્ટ્સ માટે ખોટી રીતે ઇશ્યૂ કરેલ પ્રમાણપત્રોને શોધવાનું મુશ્કેલ બનાવે છે.
URL પેટર્ન https://www.chromium.org/administrators/url-blacklist-filter-format મુજબ ફોર્મેટ કરેલ છે. જો કે, સ્કીમ, પોર્ટ્સ અથવા પથથી સ્વતંત્ર હોય એવા આપેલ હોસ્ટના નામ માટે પ્રમાણપત્રો માન્ય હોવાને કારણે, ફક્ત URL ના હોસ્ટના નામના ભાગને ગણવામાં આવે છે. વાઇલ્ડકાર્ડ હોસ્ટ્સ સમર્થિત નથી.
જો આ નીતિ સેટ કરેલ નથી, તો કોઈપણ પ્રમાણપત્ર કે જે પ્રમાણપત્ર પારદર્શિતા દ્વારા જાહેર કરવા માટે આવશ્યક હોય તેને અવિશ્વસનીય તરીકે ગણવામાં આવશે, જો તે પ્રમાણપત્ર પારદર્શિતા નીતિ મુજબ જાહેર કરેલ ન હોય.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\CertificateTransparencyEnforcementDisabledForUrls |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |