Google Chrome Frame માં મેટા ટેગ તપાસ છોડો

સામાન્ય રીતે chrome=1 પર સેટ કરેલા X-UA-Compatible સાથેના પૃષ્ઠોને 'ChromeFrameRendererSettings' નીતિ પર ધ્યાન આપ્યાં વિના Google Chrome Frame માં રેન્ડર કરવામાં આવશે.

જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો મેટા ટેગ્સ માટે પૃષ્ઠોને સ્કેન કરવામાં આવશે નહીં.

જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો પૃષ્ઠોને મેટા ટેગ્સ માટે સ્કેન કરવામાં આવશે.

જો આ નીતિ સેટ કરી નથી, તો પૃષ્ઠોને મેટા ટેગ્સ માટે સ્કેન કરવામાં આવશે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSkipMetadataCheck
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)