પ્રોક્સી સર્વર પર એક સાથે કનેક્શન્સની મહત્તમ સંખ્યાનો ઉલ્લેખ કરે છે.
કેટલાક પ્રોક્સી સર્વર ક્લાઇન્ટ દીઠ સમવર્તી કનેક્શન્સની વધુ સંખ્યાને હેન્ડલ કરી શકતાં નથી અને આ નીતિને ઓછા મૂલ્ય પર સેટ કરીને આને ઉકેલી શકાય છે.
આ નીતિનું મૂલ્ય 100 કરતા ઓછું અને 6 કરતા વધારે હોવું જોઈએ અને ડિફોલ્ટ મૂલ્ય 32 છે.
કેટલીક વેબ ઍપ્લિકેશનો હેંગિંગ GET સાથે ઘણા કનેક્શન્સનો ઉપયોગ કરવા માટે જાણીતી છે તેથી જો આવી ઘણી વધારે વેબ ઍપ્લિકેશનો ખુલ્લી હોય, તો 32 ની નીચે જવા પર બ્રાઉઝર નેટવર્કિગ હેંગ્સમાં વધારો થઈ શકે છે. ડિફોલ્ટથી નીચે જવું તમારા પોતાના જોખમે રહેશે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો ડિફોલ્ટ મૂલ્યને ઉપયોગમાં લેવાશે જે 32 છે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | MaxConnectionsPerProxy |
Value Type | REG_DWORD |
Default Value | |
Min Value | 0 |
Max Value | 2000000000 |