આની મદદથી તમે વેબસાઇટને Flash પ્લગ-ઇન ચલાવવાની મંજૂરી આપવી કે નહીં તે સેટ કરી શકો છો. Flash પ્લગ-ઇનને આપમેળે ચલાવવું તે તમામ વેબસાઇટ માટે મંજૂર હોઇ શકે છે અથવા તમામ વેબસાઇટ માટે નકારવામાં આવી શકે છે.
ચલાવો ક્લિક કરવાથી Flash પ્લગ-ઇન ચલાવવાની મંજૂરી મળે છે પરંતુ વપરાશકર્તાએ તેનું અમલીકરણ શરૂ કરવા માટે પ્લેસહોલ્ડર પર ક્લિક કરવું આવશ્યક છે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડવામાં આવે, તો વપરાશકર્તા આ સેટિંગને મેન્યુઅલી બદલી શકશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DefaultPluginsSetting |
Value Type | REG_DWORD |
Value | 1 |
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DefaultPluginsSetting |
Value Type | REG_DWORD |
Value | 2 |
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DefaultPluginsSetting |
Value Type | REG_DWORD |
Value | 3 |