એકીકૃત પ્રમાણીકરણ માટે કયું સર્વર વ્હાઇટલિસ્ટ કરેલુ હોવું જોઈએ તેનો ઉલ્લેખ કરે છે. એકીકૃત પ્રમાણીકરણ ફક્ત ત્યારે જ સક્ષમ હોય છે કે જ્યારે Google Chrome ને કોઈ પ્રોક્સી અથવા કોઈ સર્વર કે જે આ મંજૂર સૂચિમાં છે તેના તરફથી પ્રમાણીકરણ પડકાર પ્રાપ્ત થાય છે.
બહુવિધ સર્વર નામોને અલ્પવિરામ ચિહ્નથી અલગ કરો. વાઇલ્ડ કાર્ડ્સ (*) ની મંજૂરી છે.
જો તમે આ નીતિ સેટ કર્યા વિના છોડો છો, તો Google Chrome તે શોધવાનો પ્રયાસ કરશે કે સર્વર ઇન્ટ્રાનેટ પર છે કે કેમ અને ત્યારે પછી જ તે IWA વિનંતીઓનો પ્રતિસાદ આપશે. જો સર્વર ઇન્ટરનેટ તરીકે મળે છે તો પછી તેના તરફથી IWA વિનંતીઓને Google Chrome દ્વારા અવગણવામાં આવશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AuthServerWhitelist |
Value Type | REG_SZ |
Default Value |