Google ઍપ્લિકેશનોમાં Google Chromeની પ્રતિબંધિત લૉગ ઇન સુવિધાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે.
જો તમે આ સેટિંગ વ્યાખ્યાયિત કરો છો, તો વપરાશકર્તા માત્ર ઉલ્લેખિત
ડોમેનમાંના એકાઉન્ટનો ઉપયોગ કરીને જ Google ઍપ્લિકેશનનો (જેમ કે Gmail) ઍક્સેસ કરવા માટે સમર્થ હશે.
આ સેટિંગ વપરાશકર્તાને Google પ્રમાણીકરણ જરૂરી હોય એવા સંચાલિત ઉપકરણ પર
લૉગ ઇન કરવાથી અટકાવશે નહીં. વપરાશકર્તા હજુ પણ અન્ય ડોમેનના
એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકે છે, પરંતુ જ્યારે તે એકાઉન્ટ સાથે Google
ઍપ્લિકેશનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે ત્યારે તેમને એક ભૂલ પ્રાપ્ત થશે.
જો તમે આ સેટિંગ ખાલી/ન-ગોઠવાયેલ છોડો, તો વપરાશકર્તા કોઈપણ એકાઉન્ટ
સાથે Google ઍપ્લિકેશનોને ઍક્સેસ કરવા માટે સમર્થ હશે.
આ નીતિને કારણે https://support.google.com/a/answer/1668854 માં
વર્ણવ્યા મુજબ તમામ google.com ડોમેન પર તમામ HTTP અને HTTPS વિનંતીઓ પર
X-GoogApps-Allowed-Domains હેડર ઉમેરવામાં આવશે.
વપરાશકર્તાઓ આ સેટિંગ બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AllowedDomainsForApps |
Value Type | REG_SZ |
Default Value |