તમને પ્રોટોકૉલ હેન્ડલર્સની સૂચિની નોંધણી કરવાની મંજૂરી આપે છે. આ માત્ર ભલામણ કરેલ નીતિ હોઈ શકે છે. પ્રોપર્ટી |protocol|, 'mailto' જેવી સ્કીમ પર સેટ કરેલ હોવી જોઈએ અને પ્રોપર્ટી |url| સ્કીમને હેન્ડલ કરે છે તે એપ્લિકેશનના URL નમૂના પર સેટ કરેલ હોવી જોઈએ. નમૂનામાં '%s' શામેલ હોઈ શકે છે, જે હાજર હોવા પર હેન્ડલ કરેલ URL દ્વારા બદલવામાં આવશે.
નીતિ દ્વારા નોંધણી કરેલા પ્રોટોકૉલ હેન્ડલર્સ, વપરાશકર્તાઓ દ્વારા નોંધણી કરેલ સાથે મર્જ થાય છે અને બન્ને ઉપયોગ માટે ઉપલબ્ધ રહે છે. વપરાશકર્તા એક નવા ડિફોલ્ટ હેન્ડલરને ઇન્સ્ટોલ કરીને નીતિ દ્વારા ઇન્સ્ટોલ કરેલા પ્રોટોકૉલ હેન્ડલર્સને ઓવરરાઇડ કરી શકે છે, પરંતુ નીતિ દ્વારા નોંધણી કરેલા પ્રોટોકૉલ હેન્ડલરને દૂર કરી શકતાં નથી.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\Recommended |
Value Name | RegisteredProtocolHandlers |
Value Type | REG_SZ |
Default Value |