બ્રાઉઝરમાં અતિથિ મોડને સક્ષમ કરવું

જો આ નીતિ true પર સેટ કરવામાં આવે છે અથવા ગોઠવવામાં આવી નથી, તો Google Chrome અતિથિ લોગિન્સને સક્ષમ કરશે. અતિથિ લોગિન્સ એ Google Chrome પ્રોફાઇલ્સ છે જ્યાં બધી જ વિંડોઝ છુપા મોડમાં હોય છે.

જો આ નીતિને false પર સેટ કરવામાં આવે, તો Google Chrome, અતિથિ પ્રોફાઇલ્સને પ્રારંભ કરવાની મંજૂરી આપશે નહીં.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameBrowserGuestModeEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)