આ નીતિ વપરાશકર્તાને બ્લેકલિસ્ટ કરેલ URL પરથી વેબ પેજને લોડ કરવાથી અટકાવે છે. બ્લેકલિસ્ટ એવી URL પેટર્નની સૂચિ પૂરી પાડે છે જે કયા URL બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરે છે.
URL પેટર્નને https://www.chromium.org/administrators/url-blacklist-filter-format મુજબ ફૉર્મેટ કરવી જોઈએ.
URL વ્હાઇટલિસ્ટ નીતિમાં અપવાદોને વ્યાખ્યાયિત કરવામાં આવી શકે છે. આ નીતિઓ 1000 એન્ટ્રીઓ સુધી સીમિત છે; ત્યારપછીની એન્ટ્રીઓને અવગણવામાં આવશે.
નોંધ લેશો કે આંતરિક 'chrome://*' URL ને અવરોધિત કરવાની ભલામણ કરવામાં આવતી નથી કેમ કે આ અનપેક્ષિત ભૂલોનું કારણ બની શકે છે.
જો આ નીતિ સેટ ન કરવામાં આવી હોય, તો બ્રાઉઝરમાં કોઈ URL બ્લેકલિસ્ટ કરવામાં આવશે નહીં.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\URLBlacklist |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |