જોડણી તપાસ વેબ સેવા સક્ષમ અથવા અક્ષમ કરો

જોડણી ભૂલો સુધારવામાં સહાય કરવા માટે Google Chrome Google વેબ સેવાનો ઉપયોગ કરી શકે છે. જો આ સેટિંગ સક્ષમ કરેલી છે, તો પછી આ સેવાનો હંમેશાં ઉપયોગ કરવામાં આવે છે. જો આ સેટિંગ અક્ષમ કરેલી છે, તો પછી ક્યારેય આ સેવાનો ઉપયોગ થતો નથી.

ડાઉનલોડ કરેલા શબ્દકોશનો ઉપયોગ કરીને હજુ પણ જોડણી તપાસ થઈ શકે છે; આ નીતિ ફક્ત ઑનલાઇન સેવાના ઉપયોગને નિયંત્રિત કરે છે.

જો આ સેટિંગ ગોઠવેલી નથી, તો પછી વપરાશકર્તાઓ જોડણી તપાસ સેવાનો ઉપયોગ કરવો કે નહીં તે પસંદ કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameSpellCheckServiceEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)