વેબ Bluetooth API નો ઉપયોગ નિયંત્રિત કરો

વેબસાઇટ્સને નજીકના Bluetooth ઉપકરણોની ઍક્સેસ મેળવવાની મંજૂરી આપવી કે નહીં તે તમને સેટ કરવા દે છે. ઍક્સેસ સંપૂર્ણપણે અવરોધિત હોઇ શકે છે અથવા કોઇ વેબસાઇટ નજીકના Bluetooth ઉપકરણોની ઍક્સેસ મેળવવા માંગે ત્યારે દર વખતે વપરાશકર્તાને પૂછવામાં આવી શકે છે.

જો આ નીતિ સેટ કર્યા વિના છોડેલી છે, તો '3' નો ઉપયોગ કરવામાં આવશે અને વપરાશકર્તાને તેને બદલી શકશે.

Supported on: SUPPORTED_WIN7

વેબ Bluetooth API નો ઉપયોગ નિયંત્રિત કરો

  1. વેબ Bluetooth API દ્વારા કોઇપણ સાઇટને Bluetooth ઉપકરણોની ઍક્સેસની વિનંતી કરવાની મંજૂરી આપશો નહીં
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameDefaultWebBluetoothGuardSetting
    Value TypeREG_DWORD
    Value2
  2. સાઇટ્સને નજીકના Bluetooth ઉપકરણની ઍક્સેસ આપવા માટે વપરાશકર્તાને પૂછવાની મંજૂરી આપો
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameDefaultWebBluetoothGuardSetting
    Value TypeREG_DWORD
    Value3

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)