જ્યારે સેટ કરેલ ન હોય અથવા True પર સેટ કરેલ હોય ત્યારે Google Chromeમાંના તમામ ઘટકો માટે ઘટક અપડેટને સક્ષમ કરે છે.
જો False પર સેટ કરેલ હોય, તો ઘટકોના અપડેટ અક્ષમ હોય છે. જોકે, અમુક ઘટકોને આ નીતિમાંથી છૂટ આપવામાં આવે છે: કોઈપણ ઘટકના અપડેટ કે જેમાં અમલ કરવા યોગ્ય કોડનો સમાવેશ ન હોય અથવા જે નોંધપાત્ર રીતે બ્રાઉઝરની વર્તણૂકને બદલતાં ન હોય અથવા જે તેની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય તેને અક્ષમ કરવામાં આવશે નહીં.
આવા ઘટકોના ઉદાહરણોમાં પ્રમાણપત્ર રદબાતલ સૂચિઓ અને સલામત બ્રાઉઝિંગ ડેટાનો સમાવેશ થાય છે.
SafeBrowsing વિશે વધુ માહિતી માટે https://developers.google.com/safe-browsing જુઓ.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | ComponentUpdatesEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |